શુક્રવારે, પહેલા મેચ પહેલા સાંજે 6:00 વાગ્યે IPLનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ સમારોહમાં CSKના કેપ્ટન ધોની અને GTના કેપ્ટન હાર્દિક જ ઉપસ્થિત રહેશે. આ બે ટીમો વચ્ચે જ પહેલો મેચ રમાશે.
રોહિત શર્મા બીમાર હોવાના કારણે ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવવા પહોંચી શક્યા નહીં. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી કેપ્ટન એઇડન માર્કરામ પણ ગેરહાજર રહ્યા.
IPL દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, બધા કેપ્ટન એકબીજા સાથે મસ્તી કરતાં જોવા મળ્યા છે. ગુજરાતના કેપ્ટન હાર્દિક RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને ગળે લગાડતા જોવા મળ્યા હતા. દિલ્હીના ડેવિડ વોર્નર, ચેન્નાઈના મહેન્દ્ર સિંહ ધોની અને રાજસ્થાનના સંજુ સેમસન એકબ
ટ્રોફી સાથે ફોટો ખેંચાવ્યા; હાર્દિક પંડ્યા ડુ પ્લેસિસને ગળે લગાડતા જોવા મળ્યા