કેપ્ટન: ડેવિડ વોર્નર, મુખ્ય ખેલાડીઓ: લિયામ હેચર, ક્રિસ ગ્રીન, શેરફેન રધરફોર્ડ
કેપ્ટન: મોઇઝેસ હેનરિક્સ; મુખ્ય ખેલાડીઓ: સ્ટીવન સ્મિથ, જોર્ડન સિલ્ક, મિચ પેરી
કેપ્ટન: એશ્ટન ટર્નર; મુખ્ય ખેલાડીઓ: જેસન બેહેરેન્ડોર્ફ, મિચ માર્શ, જે રિચાર્ડસન
કેપ્ટન: માર્કસ સ્ટોઇનિસ; મુખ્ય ખેલાડીઓ: ગ્લેન મેક્સવેલ, સ્કોટ બોલેન્ડ, સેમ હાર્પર
કેપ્ટન: વિલ સદરલેન્ડ; મુખ્ય ખેલાડીઓ: માર્કસ હેરિસ, એડમ ઝામ્પા, નાથન લિયોન
કેપ્ટન: નાથન એલિસ; મુખ્ય ખેલાડીઓ: ટિમ ડેવિડ, બેન મેકડર્મોટ, ક્રિસ જોર્ડન
કેપ્ટન: ઉસ્માન ખ્વાજા; મુખ્ય ખેલાડીઓ: માર્નસ લાબુશેન, કોલિન મુનરો, જિમી પીરસન
કેપ્ટન: મેટ શોર્ટ; મુખ્ય ખેલાડીઓ: ટ્રેવિસ હેડ, ક્રિસ લિન, ઓલી પોપ
BBL 2024-25 ની મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1:45 વાગ્યાથી શરૂ થશે. ડબલ-હેડર ફિક્સ્ચર 12:35 અને 3:45 વાગ્યાથી શરૂ થશે. ભારતમાં આ મેચોનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે અને સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે.
આ સિઝનમાં કુલ 44 મેચ રમાશે. ગ્રુપ સ્ટેજમાં 40 મેચ રમાશે. નોકઆઉટ ગેમ્સ 21, 22 અને 24 જાન્યુઆરીના રોજ રમાશે, જ્યારે ફાઇનલ 27 જાન્યુઆરીના રોજ રમાશે.
આજે, 15 ડિસેમ્બરથી, બિગ બેશ લીગ (BBL)નો 14મો સીઝન શરૂ થઈ રહ્યો છે અને આ વખતે કુલ આઠ ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે.