કૉલમેટ સ્માર્ટ બેન્ડમાં હાર્ટ રેટ, બ્લડ ઑક્સિજન મોનિટર, એક્ટિવિટી ટ્રેકિંગ અને ફિટનેસ અલર્ટ જેવી સુવિધાઓ માત્ર ₹૯૫૦ માં ઉપલબ્ધ છે. ફિટનેસ પ્રેમીઓ માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.
Zebronics ZEB-FIT101 સ્માર્ટવોચ પાણી-રોધક ડિઝાઇન, ફિટનેસ ટ્રેકિંગ, સ્માર્ટ સૂચનાઓ, મજબૂત બિલ્ડ અને લાંબી બેટરી લાઇફ સાથે માત્ર ₹999 માં ઉપલબ્ધ છે.
Techberry T90 સ્માર્ટવોચમાં બ્લુટુથ કનેક્ટિવિટી, કોલ/મેસેજ નોટિફિકેશન, મ્યુઝિક કંટ્રોલ, રિમોટ કેમેરા ઓપ્શન જેવા અનેક સ્માર્ટ ફીચર્સ માત્ર ₹900માં.
PTron Pulsefit P261 સ્માર્ટવોચ 1.44-ઇંચની LCD ડિસ્પ્લે, હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર મોનિટરિંગ, સ્ટેપ કાઉન્ટર અને કેલરી ટ્રેકર સાથે, માત્ર ₹999 માં શ્રેષ્ઠ ફિટનેસ અને હેલ્થ મોનિટરિંગનો અનુભવ આપે છે.
જો તમે એક શ્રેષ્ઠ સ્માર્ટવોચ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ૧૦૦૦ રૂપિયાની અંદર પણ અનેક સારા વિકલ્પો ઉપલબ્ધ છે.