વર્ષ ૨૦૦૪માં પંકજે ટાટા ટીની એક જાહેરાતમાં નેતાની ભૂમિકા ભજવી હતી.
એક્ટિંગમાં કરિયર બનાવી શકીશ કે કેમ એવા ડરને કારણે પંકજે પટનાના એક પાંચ તારા હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું.
પંકજ ત્રિપાઠી 12મી પછી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવા માટે પટના ગયા હતા. પરંતુ અભિનયના ગુણો તેમમાં શરૂઆતથી જ હતા.
કારકિર્દીમાં તેઓ 'ગેંગ્સ ઓફ વાસેપુર', 'ફુકરે', 'મસાન', 'બરેલી કી બરફી', 'એક્સટ્રેક્શન', 'સ્ત્રી', 'લુકા છુપી', 'કાગજ' અને 'મિમી' જેવી અનેક શાનદાર ફિલ્મોમાં જોવા મળ્યા છે.