દુઃખ એટલું તીવ્ર કે શ્વાસ લેવામાં પણ તકલીફ - અમિતાભ

ડોક્ટરે સ્ટ્રેપિંગ કરી છે અને આરામ કરવાનું કહ્યું છે. હા, આ ખૂબ જ પીડાદાયક છે. હાલ તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. હલચલ કરવાથી પણ દુઃખ થાય છે. ડોક્ટરે કહ્યું છે કે રાહત મળવામાં કેટલાક અઠવાડિયાનો સમય લાગશે. દુઃખાવા માટે મને દવાઓ પણ આપવામાં આ

પાંસળીમાં ફ્રેક્ચર, સ્નાયુમાં પણ ઈજા

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ દ્વારા આ અકસ્માતની જાણકારી લોકોને આપી હતી. તેમણે લખ્યું- હું હૈદરાબાદમાં મારી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’નું શૂટિંગ કરી રહ્યો હતો. સેટ પર એક્શન સીન દરમિયાન એક અકસ્માત થયો. મારી પાંસળીનું કાર્ટિલેજ તૂટી ગયું. મારા જમણા પાંસળીપાંજરાના

ફિલ્મના સેટ પર ઘાયલ થયા અમિતાભ

થોડા દિવસો પહેલા ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ના શૂટિંગ દરમિયાન સેટ પર અમિતાભ બચ્ચન ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં અમિતાભની પાંસળીનું કાર્ટિલેજ તૂટી ગયું હતું. આ ઉપરાંત તેમના સ્નાયુમાં પણ ઈજા થઈ છે. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવ્યા હ

અમિતાભ બચ્ચને શેર કરી થ્રોબેક પિક્ચર: બોલ્યા- રેમ્પની મસ્તી મિસ કરું છું, જલ્દી જ સ્વસ્થ થઈને પાછો આવીશ

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર રેમ્પ વોક કરતાં પોતાની થ્રોબેક પિક્ચર શેર કરી છે. તેમણે પોતાના સ્વાસ્થ્ય અંગે ચાહકોને અપડેટ પણ આપ્યું છે. સાથે જ, પોતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા બદલ તેમણે ચાહકોનો આભાર પણ માન્યો છે.

Next Story