ઐશ્વર્યાએ એમ પણ કહ્યું કે તેઓ સલમાનની દરેક ખરાબ આદતો માફ કરતી હતી. તેમણે કહ્યું, 'સલમાનની શરાબની લત, શારીરિક ત્રાસ અને અપમાનથી હું ખૂબ કંટાળી ગઈ હતી.'
ટાઇમ્સ નાઉના અહેવાલો અનુસાર, સલમાન ખાન સાથેના છૂટાછેડા પછી ઐશ્વર્યા રાયે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે સલમાન ખાને તેમનું માનસિક અને શારીરિક શોષણ કર્યું હતું.
90ના દાયકાના અંતમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય એકબીજાની નજીક આવ્યા. ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ'ના સેટ પર બંને વચ્ચે ઘનિષ્ઠતા વધી. ફિલ્મમાં તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
જ્યારે એશ્વર્યાએ સલમાન વિરુદ્ધ ખુલીને વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે તેઓ દારૂની લત અને શારીરિક શોષણથી પરેશાન હતા.