વેલકમ 3 ને લઈને ચાલી રહેલ કાનૂની ગૂંચ

વેલકમ 3 ને લઈને કાનૂની ગૂંચ ચાલી રહી છે. ટ્રેડ સોર્સિસ મુજબ, તેના અધિકારોને લઈને ફિરોઝ નાડિયાડવાલા અને એરોસ કંપની વચ્ચે કાનૂની ઝઘડો ચાલી રહ્યો છે.

હેરા ફેરી ૪નું લેખન પૂર્ણ, ઉનાળામાં શરૂ થશે શૂટિંગ

સૂત્રોના જણાવ્યા મુજબ ‘હેરા ફેરી ૪’ અને ‘આવારા પાગલ દીવાના ૨’ ને લઈને કોઈ સમસ્યા નથી. હેરાફેરી ૪નું લેખન પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે, જેને નિરજ વોરાએ લખ્યું છે. આમ,

આનંદ પંડિત 'હેરાફેરી 4'નો ભાગ નથી

ટ્રેડ સૂત્રોના જણાવ્યા મુજબ, ફિરોજ નાડિયાડવાલા સાથે 'હેરાફેરી'ની આગામી કિસ્ત પર આનંદ પંડિત હતા. આ વિચાર પણ આનંદ પંડિતનો જ હતો.

જૂનથી શરૂ થશે હેરા ફેરી 4નું શૂટિંગ

આવારા પાગલ દીવાના 2ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે, વેલકમ 3 કાનૂની ગૂંચમાં ફસાયેલી છે.

Next Story