જોકે રાણીએ જે ડ્રેસ પહેર્યો છે, પરંતુ તેના પર જે રીતે દુપટ્ટો લીધો છે, તેના કારણે ડ્રેસ નાઈટી જેવો જ દેખાઈ રહ્યો છે.
તાજેતરમાં પોતાનો જન્મદિવસ ઉજવવા માટે રાણી મુંબઈ બહાર ગઈ હતી.
રાણી મુખર્જી આજકાલ પોતાની ફિલ્મ 'મિસિસ ચટર્જી વર્સિસ નોર્વે'ની સફળતાને લઈને ચર્ચામાં છે.
રાણીનો ફેશન બ્લંડર, નાઈટી પહેરીને એરપોર્ટ પર જોવા મળી, યુઝર્સે ખુબ મજાક ઉડાવી.