તાપસી પોતાના નિવેદનોને કારણે ટ્રોલર્સના નિશાના પર

આ ઉપરાંત, તાપસી પન્નુ પોતાના બોલ્ડ નિવેદનોને કારણે હંમેશા ટ્રોલર્સના નિશાના પર રહે છે. થોડા દિવસો પહેલા તેમણે બાયકોટ ટ્રેન્ડ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

લોકોએ કહ્યું- શરમ કરો તાપસી

તાપસીના ફોટો પોસ્ટ કરતાં જ ટ્રોલર્સનો પૂર

તાપસી પન્નુએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે તેમણે જે નેકલેસ પહેર્યું હતું તે રિલાયન્સ જ્વેલર્સનું બનાવેલું હતું.

તાપસીએ માતા લક્ષ્મીની આકૃતિવાળો નેકલેસ પહેર્યો

અભિનેત્રી તાપસી પન્નુના એક નેકલેસને લઈને વિવાદ ઊભો થયો છે. તેમણે તાજેતરમાં એક કાર્યક્રમમાં એવો નેકલેસ પહેર્યો હતો જેના પર માતા લક્ષ્મીની આકૃતિ દર્શાવવામાં આવી હતી.

Next Story