'ભોલા' 30 માર્ચે રિલીઝ થશે

અજય અને તબ્બુની ફિલ્મ 'ભોલા' 30 માર્ચના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. ડિરેક્ટર તરીકે આ અજય દેવગણની ચોથી ફિલ્મ છે.

યુઝર્સ બોલ્યા- આ એપિસોડની રાહ જોઈ રહ્યા છીએ

હકીકતમાં, અજય દેવગણ પોતાના ખરાબ ડાન્સર હોવાની વાતનો સંકેત આપી રહ્યા હતા. ફેન્સને અજયનો આ જોક ખૂબ ગમ્યો.

'નાટૂ-નાટૂ'ના ઑસ્કર જીત પર કપિલે અભિનંદન પાઠવ્યા

આ દરમિયાન કપિલ શર્માએ 'નાટૂ-નાટૂ'ને ઑસ્કર જીતવા બદલ અજય દેવગણને અભિનંદન પાઠવ્યા. ફિલ્મ 'RRR'ના ફ્લેશબેક સિક્વન્સમાં અજય દેવગણે કામ કર્યું હતું.

કપિલ શર્મા શો પર આવ્યા અજય દેવગણ, તબ્બુ

અજય દેવગણે કહ્યું – ‘નાટુ-નાટુ’ને મારી ખાતર ઓસ્કાર મળ્યો, યુઝર્સ બોલ્યા – આ એપિસોડની રાહ જોઈ રહ્યા છીએ

Next Story