યુઝર્સ બોલ્યા- આ મજેદાર છે!

શહનાઝ ગિલે પોતાના ચેટ શોમાં વિકી કૌશલ, સારા અલી ખાન, કપિલ શર્મા, શાહિદ કપૂર જેવા અનેક સેલિબ્રિટીઓને ગેસ્ટ તરીકે બોલાવ્યા છે.

સુનીલ શેટ્ટીનું પ્રોડક્શન હાઉસ છે પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ

શહનાઝ પૂછી રહી છે - इतने महंगे क्यों ? આ પર મજાકિયા અંદાજમાં સુનીલે જવાબ આપ્યો - અરે! મને શું ખબર, હું તો થોડી વેચી રહ્યો છું.

શહનાઝનો સવાલ: પોપકોર્ન કેમ આટલા મોંઘા?

વિડિયોમાં શહનાઝ કહે છે, “મારી વાત સાંભળો, આજકાલ જ્યારે હું ફિલ્મ જોવા થિયેટરમાં જાઉં છું અને પોપકોર્ન લેવા જાઉં છું, ત્યારે તે ૧૪૦૦-૧૫૦૦ રૂપિયાના થઈ ગયા છે.”

શહનાઝ ગિલના ચેટ શોમાં આવ્યા સુનીલ શેટ્ટી

શહનાઝ બોલી – તમને ખબર છે કે પોપકોર્ન ૧૪૦૦-૧૫૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યા છે? શું તમે જાણો છો કે કેમ?

Next Story