પ્રિયંકાએ જણાવ્યું કે, સંગીતના કારણે મને દુનિયાના અન્ય ભાગોને શોધવાનો મોકો મળ્યો છે. બોલિવુડમાં મને જે પ્રકારની ફિલ્મો મળી રહી હતી,
પ્રિયંકાએ વધુમાં કહ્યું- મ્યુઝિક લેબલ દેશી હિટ્સની અંજલી આચાર્યએ મને એકવાર કોઈ મ્યુઝિક વીડિયોમાં જોયો અને મને ફોન કર્યો. તે સમયે હું ‘સાત ખૂન માફ’નું શૂટિંગ કરી રહી હતી. અંજલીએ મને પૂછ્યું કે શું હું અમેરિકામાં મારો સંગીત કારકિર્દી બનાવવા માંગુ છું.
તાજેતરમાં ડેક્ષ શેફર્ડના પોડકાસ્ટ શો ‘આર્મચેર એક્સપર્ટ’માં પ્રિયંકાએ જણાવ્યું કે, પોતાના કરિયરના શિખરે તેમણે બોલીવુડ ઉદ્યોગ છોડીને ગાયન શરૂ કર્યું હતું. તેઓ અમેરિકામાં પોતાના માટે કામ શોધવા લાગી હતી.
મને ફિલ્મોમાં કામ ન મળતાં હોલિવૂડ જવાનો નિર્ણય લીધો.