ઓસ્કર જીતવાનો મંત્ર શું છે?

અમારા કિસ્સામાં, નેટફ્લિક્સ એક વિતરક તરીકે ખૂબ મદદરૂપ સાબિત થયા છે. જો આપણી ખાસિયત સુંદર વાર્તાઓ કહેવાની હોય, તો એક યોગ્ય અમેરિકન વિતરક સાથે ભાગીદારી કરવી ખૂબ જરૂરી છે.

શું બાકી રહેલા ડોક્યુમેન્ટરીના ભાગોનો ઉપયોગ ફ્રેન્ચાઇઝી બનાવવા માટે થશે?

બાકી રહેલા ફુટેજને તેમજ રાખવામાં આવશે. કારણ કે અમે 450 મિનિટના ફુટેજમાંથી શ્રેષ્ઠ વાર્તા પસંદ કરી અને તેમાંથી ડોક્યુમેન્ટરી બનાવી છે. અમે હવે આગળની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. સાચું કહીએ તો, અમે બંને અલગ અલગ પ્રવાસ પર નીકળી ગયા છીએ.

જ્યારે તમારી જીતની જાહેરાત થઈ ત્યારે કેવું લાગ્યું?

તે અત્યંત સ્વપ્નમય અને જાદુઈ અનુભવ હતો. કાર્તિકી અને મેં એકબીજાને ગળે લગાડ્યા. હું તેને સતત કહેતી રહી કે જલ્દી ચાલો સ્ટેજ પર, કારણ કે અમને ત્યારે પણ વિશ્વાસ નહોતો કે અમારી ડોક્યુમેન્ટરીને ઓસ્કાર મળ્યો છે. ભારત તરફથી આ પ્રથમ હોમ પ્રોડક્શન છે જેને ઓસ્કા

સુદ્રઢ વાર્તાને કારણે ઓસ્કાર જીતી શકાય છે

ગુરુદત્તની ફિલ્મો ઓસ્કાર માટે લાયક હતી : ગુનીત મોંગા - કાર્તિકી ગોંઝાલ્વેઝ

Next Story