રામચરણે પત્ની ઉપાસના સાથે પાર્ટીમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી. બંનેએ સાથે મળીને પેપરાઝી માટે ખૂબ પોઝ આપ્યા. લુકની વાત કરીએ તો, અભિનેતા હંમેશાની જેમ સિમ્પલ લુકમાં જોવા મળ્યા. તેમણે બ્લેક શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી હતી, જ્યારે ઉપાસના વાદળી રંગના ડ્રેસમાં ખૂબ
એક્ટરના બર્થડે બેશમાં રાણા દગ્ગુબાતી, નાગાર્જુન, વિજય દેવેરકોંડા, કાજલ અગ્રવાલ અને 'RRR' ના ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલી સહિત અનેક સેલેબ્રિટીઓ પહોંચ્યા હતા.
તાજેતરમાં સાઉથ સુપરસ્ટાર રામચરણે પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો છે. આ પ્રસંગે તેમણે હૈદરાબાદ સ્થિત પોતાના ઘરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં તેમના પરિવાર અને મિત્રો ઉપરાંત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો પણ સામેલ થયા હતા. આ પાર્ટીના અ
પત્ની અને પુત્રો સાથે નાગાર્જુન, વિજય દેવેરાકોન્ડા અને એસ.એસ. રાજામૌલી પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા.