મહિનાઓ પહેલાં ટીઝર લોન્ચ થયા પછીથી જ દર્શકો હનુમાનનાં લુકને લઈને નારાજ છે. લોકોનું કહેવું છે કે હનુમાનનો ચહેરો જોઈને એવું લાગે છે કે તેઓ મુસ્લિમ ધર્મના છે.
નવો પોસ્ટર સામે આવતાં જ સોશ્યલ મીડિયા પર યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કર્યો છે. એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું- 'મજાક ચાલી રહ્યો છે કે શું? જે મનમાં આવી રહ્યું છે એ બનાવીને રાખી દીધું છે. મતલબ શ્રીરામનો એક અલગ ભવ્ય અવતાર છે, તે ફિલ્મમાંથી સંપૂર્ણપણે ગ
સવારે પ્રભાસે પોસ્ટર જાહેર કરીને ચાહકોને રામનવમીની શુભેચ્છાઓ પાઠવી હતી. અંગ્રેજી, હિન્દી અને તેલુગુમાં તેમણે લખ્યું હતું - 'મંત્રો કરતાં ઉત્તમ તારું નામ, જય શ્રી રામ.' પ્રભાસ ઉપરાંત, નિર્દેશક ઓમ રાઉત અને કૃતિ સેનન એ પણ આ પોસ્ટર પોતાના સોશિયલ મીડિયા એકા
સીતા-રામના રૂપમાં કૃતિ-પ્રભાસ જોવા મળ્યા, યુઝર્સે ૬૦૦ કરોડની ફિલ્મને કાર્ટૂન ગણાવી.