'મેદાન' ક્યારે રિલીઝ થશે?

અજય દેવગન ઉપરાંત, આ ફિલ્મમાં સાઉથની અભિનેત્રી પ્રિયામણી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં ગજરાજ રાવ અને બંગાળી અભિનેત્રી રુદ્રાણી પણ મુખ્ય પાત્રોમાં છે. આ ફિલ્મનું નિર્દેશન અમિત રવિન્દ્રનાથ શર્માએ કર્યું છે. આ ફિલ્મ ચાલુ વર્ષે રિલીઝ થશે.

ટ્રેલરની શરૂઆતમાં એક જાહેરાત

ટ્રેલરની શરૂઆતમાં જાહેરાત થાય છે કે ભારતનો ઓલિમ્પિક મેચ યુગોસ્લાવિયાની ટીમ સામે રમાવાનો છે. વરસાદને કારણે આ મેચ ખૂબ જ મુશ્કેલ બનવાની છે. ખેલાડીઓએ વરસાદી પાણીથી ભરેલા મેદાનમાં નગ્ના પગે રમવું પડશે. કુલ મળીને ૧ મિનિટ ૩૦ સેકન્ડનો આ ટીઝર ૧૯૫૨થી ૧૯૬૨ સુધી

અજય દેવગણની મોટા પડદા પર મચાવનારી ફિલ્મ 'મેદાન'નો ટીઝર રિલીઝ

ઘણા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ 'મેદાન'ની રિલીઝ કોરોના મહામારીને કારણે વારંવાર મુલતવી રાખવામાં આવી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ એક ફુટબોલ કોચનું દમદાર પાત્ર ભજવી રહ્યા છે.

લાંબા સમયની રાહ પછી ‘મેદાન’નો ટીઝર રિલીઝ

ફૂટબોલ કોચના દમદાર રોલમાં અજય દેવગન જોવા મળશે.

Next Story