ફિલ્મના રિલીઝ પહેલાં 'બેશરમ રંગ' ને લઈને ઘણો વિવાદ થયો હતો. જોકે, આટલા વિવાદ છતાં ફિલ્મ સાથે જોડાયેલા કોઈપણ કલાકાર કે નિર્માતાઓએ તેના પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. આખા મામલામાં તેઓ મૌન રહ્યા હતા.
તે રંગ સારો લાગી રહ્યો હતો. શૂટિંગના પૃષ્ઠભૂમિમાં સૂર્યપ્રકાશ હતો, ઘાસ પણ લીલું હતું. આ ઉપરાંત પાણી પણ એકદમ નીલું હતું. આ પૃષ્ઠભૂમિમાં ભગવો રંગ વધુ છવાઈ રહ્યો હતો. અમે એમ જ વિચાર્યું કે જ્યારે દર્શકો આ જોશે ત્યારે તેઓ સમજી જશે કે તેની પાછળનો ઈરાદો બિલ
સિદ્ધાર્થ આનંદ તાજેતરમાં News18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટમાં વાત કરી રહ્યા હતા. આ જ ઇવેન્ટમાં તેમણે ભગવા બિકીની વિશે ખુલ્લા મને વાત કરી. તેમણે કહ્યું, 'અમે સ્પેનમાં હતા, તે સમયે અચાનક આ રંગ પસંદ કરવામાં આવ્યો.
સિદ્ધાર્થ આનંદે હવે મૌન તોડ્યું છે અને કહ્યું છે કે, પૃષ્ઠભૂમિને અનુરૂપ રંગ સારો લાગ્યો; અમારો ઈરાદો ખોટો નહોતો.