સિટાડેલનું પ્રમોશન કરવા મુંબઈ પહોંચી પ્રિયંકા

પ્રિયંકા ચોપરા પોતાની વેબ સિરીઝ 'સિટાડેલ'ના પ્રમોશન માટે મુંબઈ પહોંચી છે અને એશિયા-પેસિફિક માટેના પ્રમોશનલ પ્રેસ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે.

આ દરમિયાન માલતી વ્હાઇટ એન્ડ બ્લેક ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે

જેને જોઈને ચાહકો ખૂબ ખુશ થયા છે. દેશી ગર્લના લુકની વાત કરીએ તો તે ગુલાબી આઉટફિટમાં અદ્ભુત લાગી રહી છે.

પેપરાઝીને ખુલ્લા દિલે પોઝ આપ્યા

વીડિયોમાં પ્રિયંકા તેની પુત્રી અને પતિ નિક જોનાસ સાથે જોવા મળી રહી છે. એરપોર્ટ પર તેમણે માલતીને ગોદમાં લઈને પેપરાઝીને પોઝ પણ આપ્યા.

પ્રિયંકા ચોપડા પહેલીવાર પુત્રી સાથે ભારત આવી

માતાની ગોદમાં રમતી માલતી જોવા મળી, અને ‘દેશી ગર્લ’ એ પતિ નિક સાથે પણ ફોટો ક્લિક કરાવ્યા.

Next Story