અમેરિકન અભિનેત્રી જેન્ડા, એક ઇવેન્ટ દરમિયાન વાદળી રંગની સાડીમાં જોવા મળી હતી, જેની સાથે તેમણે ગોલ્ડન બ્લાઉઝ સ્ટાઇલ કર્યો હતો. આ ડ્રેસ ઇન્ટરનેશનલ સ્ટાર માટે રાહુલ મિશ્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ઇન્ટરનેશનલ મોડેલ ગીગી હદીદે પણ ગોલ્ડન અ
સ્પાઇડરમેન અભિનેતા ટોમ હોલેન્ડ ઓલ-વ્હાઇટ શર્ટ અને બ્લેક કોટ-પેન્ટમાં જોવા મળ્યા. રેડ કાર્પેટ પર તેમણે મીડિયા સમક્ષ પોઝ પણ આપ્યા. આ ઉપરાંત, અમેરિકન સ્ટાઇલિસ્ટ લો રોચ પણ ઈન્ડિયન આઉટફિટમાં જોવા મળ્યા. આ દરમિયાન તેમણે રાહુલ મિશ્રાના ડિઝાઇનર આઉટફિટ પહેર્
આ પ્રસંગે માત્ર બોલીવુડ સેલેબ્રિટીઓ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય મનોરંજન ઉદ્યોગના સુપરસ્ટારોએ પણ ઉપસ્થિતિ આપી હતી. ઇવેન્ટના બીજા દિવસે ગિગી હદીદ, ઝેન્ડાયા, ટોમ હોલેન્ડ, પેનેલોપ ક્રુઝ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પિંક કાર્પેટ પર જોવા મળ્યા હતા. NMACC
જીજી હદીદથી લઈને જેન્ડા સુધી, દેશી લુકમાં જોવા મળ્યા આ ઇન્ટરનેશનલ સેલેબ્સ