રવિએ જણાવ્યું કે તેમના આ જ સ્વભાવને કારણે તેમને ગેંગ્સ ઓફ વાસેપુર ફિલ્મથી હાથ ઉઠાવવા પડ્યા હતા. આગળ વાત કરતાં તેમણે કહ્યું, 'ગેંગ્સ ઓફ વાસેપુર ફિલ્મમાં મને લેવામાં આવ્યો ન હતો.'
રવિએ આગળ કહ્યું, 'હું દૂધથી નહાવા લાગ્યો હતો અને સાથે ગુલાબની પાંખડીઓ પર સુતો હતો. મને લાગતું હતું કે એક અભિનેતા માટે આ બધું કરવું જરૂરી છે. લોકો જ્યારે તમને અલ પેચીનો અને રોબર્ટ ડી નીરોની ફિલ્મ બતાવે છે અને કહે છે...
રવિ કિશન શુક્લા ભોજપુરીના સુપરસ્ટાર તરીકે ઓળખાય છે, પરંતુ તેમણે અન્ય ભાષાઓમાં પણ પોતાની અભિનય કુશળતાનો પરચો આપ્યો છે. હિન્દી અને સાઉથ સિનેમામાં પણ તેમણે ઘણું કામ કર્યું છે. તાજેતરમાં જ તેઓ "આપ કી અદાલત" કાર્યક્રમમાં સામેલ થયા હતા.
રવિ કિશન બોલ્યા- આ જ કારણે 'ગેંગ્સ ઓફ વાસેપુર' હાથમાંથી નીકળી ગઈ.. કોણ લાવતું 25 લિટર દૂધ?