પ્રથમ રનર અપ બની દેબોસ્મિતા

કોલકાતાની દેબોસ્મિતા રોય શોની પ્રથમ રનર અપ બની છે. ચેનલે દેબોસ્મિતાને તેમના સંગીત પ્રત્યેના જુસ્સા બદલ અભિનંદન પાઠવતા લખ્યું છે - દેબોસ્મિતાએ ઇન્ડિયન આઇડલથી પોતાની અલગ ઓળખ બનાવી છે. આપને અભિનંદન, દેબોસ્મિતા!

ઋષિ બોલ્યા- મારું સ્વપ્ન સાકાર થયું

ટ્રોફી જીત્યા પછી ઋષિએ કહ્યું- મને વિશ્વાસ નથી થતો કે હું વિજેતા બન્યો છું. આ અદ્ભુત અનુભૂતિ છે. જેવી જ વિજેતા તરીકે મારું નામ જાહેર થયું, મને એવું લાગ્યું કે મારું સ્વપ્ન સાકાર થઈ ગયું છે. આટલા પ્રિય શોની લેગસી મારા નામ સાથે આગળ વધારવી એ મારું...

૧૯ વર્ષીય ઋષિ બન્યા ઇન્ડિયન આઇડલ ૧૩ ના વિજેતા

ટ્રોફી ઉપરાંત ૨૫ લાખ રૂપિયા અને ફેન્સી કાર પણ જીતી, દેબોસ્મિતા બની પ્રથમ રનર અપ

Next Story