કેપ્શનમાં શીઝાને તુનિષાને પરિ ગણાવી છે, જે આકાશમાંથી ઉતરી હતી, જેની આંખો અતિ સુંદર હતી, જેના અદાઓ અતિ અદ્ભુત હતા. એટલું જ નહીં, કવિતામાં શીઝાને કહ્યું છે કે તુનિષાને અનેક મુશ્કેલીઓ હતી, પરંતુ તેણે કોઈને કંઈ કહ્યું નહીં અને એક દિવસ અચાનક તે શાંત થઈ ગઈ.
તાજેતરની પોસ્ટ દ્વારા શીઝાન એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે તે તુનીષાને કેટલી યાદ કરે છે. શેર કરેલા વીડિયોમાં તુનીષા અને શીઝાન "અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ" ના સેટ પર સાથે મસ્તી કરતાં દેખાઈ રહ્યા છે.
આ દરમિયાન, રવિવાર, ૨ એપ્રિલના રોજ, તુનિષાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને હત્યાના આરોપી શીઝાન ખાને તેમની યાદમાં એક પોસ્ટ શેર કરી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતાં શીઝાને તુનિષા સાથે વિતાવેલા પળો ફેન્સ સાથે શેર કર્યા હતા. સાથે જ તેણે પોતાની ભૂતપૂર્વ ગ
મૃત્યુના 99મા દિવસ બાદ ભાવુક કવિતા શેર કરી, કહ્યું- અમારી વચ્ચે હવે સદીઓની એકલતા છે.