ઉપાસનાએ કહ્યું - રામે મને હંમેશા મારા કપરા સમયમાં સાથ આપ્યો છે. કાર્યસ્થળે મેં ઘણી મુશ્કેલીઓ જોઈ છે, તેઓ હંમેશા મારા માટે મારી સાથે ઉભા રહ્યા છે. તેથી મને પણ તેમની જીત કે હારમાં તેમની સાથે, તેમના માટે રહેવું જ જોઈએ અને આ વખતે મારું તેમની સાથે રહેવું અ
ઉપાસનાએ પુરસ્કાર સમારોહના અનુભવને યાદ કરતાં જણાવ્યું કે, આટલા મોટા ઇવેન્ટમાં RRRની સમગ્ર ટીમ, રામ, એસ.એસ. રાજામૌલી અને તેમની પત્ની સાથે હાજર રહેવું મારા માટે પુરસ્કાર જીતવા કે હારવા કરતાં ક્યાંય વધુ મહત્વનું હતું.
પત્ની ઉપાસનાએ કહ્યું- તેમની સાથે મારું રહેવું ખૂબ જરૂરી હતું, તેમને મારા સમર્થનની જરૂર હતી.