તાજેતરમાં, લક્ષ્ય એટલે કે ગોલા બિગ બોસ ૧૬માં મહેમાન તરીકે પહોંચ્યા હતા. આ તેમનું પહેલું ટીવી ડેબ્યુ હતું. હોસ્ટ સલમાન ખાન સાથેની વાતચીત દરમિયાન ભારતીએ મજાકમાં કહ્યું હતું- ‘સલમાન, તમે આનો ખ્યાલ રાખજો, હું બે દિવસ પછી આવીશ.’ હર્ષે પણ ગોલાને કહ્યું હત
ગોલાની ક્યૂટ ફોટોઝ પર ફેન્સ અને સેલેબ્સે ખૂબ જ પ્રતિક્રિયા આપી. ટીવી એક્ટર સિદ્ધાર્થ નિગમે કમેન્ટ સેક્શનમાં લખ્યું - ‘હેપ્પી બર્થડે.’ સિંગર નેહા કક્કરે પોસ્ટ પર હાર્ટ રિએક્ટ કર્યું. એક્ટ્રેસ કાજલ અગ્રવાલે લખ્યું - ‘હેપ્પી બર્થડે ગોલા, તમને ખૂબ બધો પ્રે
આ ખાસ પ્રસંગે, કપલે ગોલાની અત્યંત પ્યારી તસવીરો શેર કરીને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. શેર કરેલી પાંચ તસવીરોમાં ગોલા ક્યારેક શેફના વેશમાં જોવા મળે છે તો ક્યારેક બાસ્કેટમાં બેસીને પોઝ આપે છે.
જોડીએ જન્મદિવસ પર ખાસ તસવીરો શેર કરી, કહ્યું- તું બિલકુલ અમારા જેવો બનજે