જીમની બહાર નેહા અને આયશા એક જેવા કપડાંમાં જોવા મળ્યા. બંનેએ ઘાટા રંગનો ટુ-પીસ વર્કઆઉટ વિયર પહેર્યો હતો. આયશા શર્માએ ડીપ બ્લેક શેડનો વી-નેકલાઈનવાળો ટોપ અને હાઈ વેસ્ટ પેન્ટ પહેર્યા હતા. વાળ બનમાં બાંધ્યા હતા અને વ્હાઇટ સ્નીકર્સ અને વોટર બોટલ સાથે પોતાના
નેહા શર્મા પીચ કલરના વર્કઆઉટ આઉટફિટમાં જોવા મળી હતી. તેમણે ફુલ સ્લીવ્ઝવાળો ક્રોપ ટોપ અને તેની સાથે મેચિંગ કલરનો હાઈ વેસ્ટ ટાઈટ પેન્ટ પહેર્યો હતો. નેહાએ પણ તેમની બહેનની જેમ વ્હાઈટ સ્નીકર્સ પહેર્યા હતા અને હાથમાં બ્લેક બોટલ લીધી હતી. તેમણે પોતાની સાથે
નેહા શર્મા ઘણીવાર સોશ્યલ મીડિયા પર ફિટનેસ સંબંધિત પોસ્ટ અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં સોમવારે ફરી એકવાર નેહા શર્માએ પોતાના ચાહકોને ફિટનેસનું પ્રેરણા આપ્યું છે. જીમની બહાર બંને બહેનોએ કેમેરા સામે સ્મિત સાથે પોઝ આપ્યા હતા.
જિમની બહાર બંને બહેનો સ્પોટ થઈ, કેમેરા સામે સ્મિત કરતા પોઝ આપ્યા.