સામંથા અને નાગા ચૈતન્યએ ઓક્ટોબર 2017માં લગ્ન કર્યા હતા. લગભગ 4 વર્ષ બાદ, ઓક્ટોબર 2021માં આ દંપતીએ પોતાના છૂટાછેડાની જાહેરાત કરી હતી.
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના સંબંધોની વાતો તાજેતરમાં ચર્ચામાં આવી છે, જ્યારે બંને એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા.
મને કોણ કોની સાથે છે તેનો કોઈ ફરક પડતો નથી. જે લોકો પ્રેમનું મૂલ્ય જાણતા નથી, તેઓ ગમે તેટલા લોકોને ડેટ કરે, તેમની આંખોમાં આંસુ જ રહેશે.
આ નિવેદન ખોટું છે એમ જણાવીને, સામંથાએ કહ્યું છે કે, "મેં કંઈ કહ્યું નથી."