ફિલ્મના બીજા ભાગની જાહેરાત થયા પછીથી, લોકો ફિલ્મ સાથે જોડાયેલા દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે.
ફિલ્મના નિર્દેશક સુકુમાર એ ૮ એપ્રિલના રોજ અલ્લુ અર્જુનના ચાહકો માટે એક સરપ્રાઇઝ પ્લાન કર્યો છે.
એટલે કે, બુધવારે ૧૧ વાગીને ૭ મિનિટે ફિલ્મને લગતી એક મોટી અપડેટ આપવામાં આવશે. ફોટો પર લખ્યું છે "It's Time, 11:07 Tomorrow". પુષ્પા: ધ રુલ
પહેલા ભાગને મળેલી ભારે સફળતા બાદ, દર્શકો હવે ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.