આને જ પ્રેમ કહેવાય. કેટલી ફિકર સાથે તેઓ તેમની સેન્ડલ પકડી રાખ્યા છે." એક ફેને મજાકમાં લખ્યું, શું ઋત્વિકે પોતાના જૂતા પકડી રાખ્યા છે?
સબા આઝાદ અમિત સાથે ફોટો માટે પોઝ આપી રહી છે. જ્યારે ઋતિક બેકગ્રાઉન્ડમાં કોઈની સાથે વાત કરી રહ્યા છે. તેમણે પોતાના હાથમાં સબાની બેજ રંગની હીલ્સ પકડી રાખી છે.
સાબા લાલ રંગના સાડી ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે ઋત્વિક રોશન કાળા કુર્તા-પાયજામામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. પરંતુ એક તસવીરે બધાનું ધ્યાન ખેંચ્યું.
હીલ્સ પકડીને ફરતા રહ્યા ઋત્વિક, એક્ટરના વર્તન પર ફેન્સે આમ કહ્યું