પરેશ રાવલે ૧૯૮૭માં મિસ ઈન્ડિયા રહી ચૂકેલી સ્વરૂપ સંપત સાથે લગ્ન કર્યા હતા

૧૯૭૫માં પરેશ અને સ્વરૂપ સંપતની પ્રેમકથા શરૂ થઈ. લગભગ બે વર્ષ બાદ સ્વરૂપના જીવનમાં એક મોટી સિદ્ધિની રાહ જોઈ રહી હતી.

સ્વરૂપ સંપતનો માતાને શ્રદ્ધાંજલિ

સ્વરૂપ સંપતની ૯૨ વર્ષની માતાએ પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.

અભિનેતા પરેશ રાવલનાં સાસુનું સોમવારે અવસાન

પરેશ રાવલની પત્ની સ્વરૂપ સંપતનાં માતા ડૉક્ટર મૃદુલા સંપતનું ૯૨ વર્ષની વયે અવસાન થયું છે. મૃદુલા સંપત વ્યવસાયે ડૉક્ટર હતાં.

પરેશ રાવલ પર પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટ્યો

શોકમાં ડૂબેલું પરિવાર, કાલથી જ સ્વરૂપ સંપતની આંખો ભીની છે.

Next Story