‘તેરા કી ખ્યાલ’ ગીતમાં મલાઈકાના શાનદાર ડાન્સ મુવ્ઝ જોવા મળશે. આ ગીત ગુરુ રંધાવાએ પોતાના અવાજમાં ગાયું છે અને રોયલ માન સાથે મળીને તેના બોલ પણ લખ્યા છે. ગીતનું સંગીત સંજોયે તૈયાર કર્યું છે અને વીડિયોનું નિર્દેશન બોસ્કો લેસ્લી માર્ટિસે કર્યું છે.
પ્રમોશન દરમિયાન અભિનેત્રી બ્રાઉન આઉટફિટમાં જોવા મળી હતી. તેમણે બ્રાઉન સ્કર્ટ સાથે મેચિંગ ટોપ પહેર્યું હતું, જેમાં તેઓ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. જ્યારે ગુરુ ઓલ બ્લેક લુકમાં હેન્ડસમ દેખાતા હતા. વિડિયોમાં બંનેની કેમેસ્ટ્રી કમાલની લાગી રહી છે.
બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા અને પંજાબી ગાયક ગુરુ રંધાવાનું ગીત 'તેરા કી ખ્યાલ' આજે રિલીઝ થયું છે. આ દરમિયાન બન્ને કલાકારો ગીતના પ્રમોશન માટે પહોંચ્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. પ્રમોશન દરમિયાન અભિનેત્રી બ્રાઉન આઉટફિટમાં જોવા મ
ભૂરા રંગના ડ્રેસમાં મલાઈકા અત્યંત ગ્લેમરસ લાગી રહી હતી, અને બંને વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી.