એટલું જ નહીં, માહી આ વીડિયોમાં લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી રહી છે. પરંતુ પોતે માસ્ક નથી પહેર્યું અને પોતાની દીકરીને પણ માસ્ક નથી પહેરાવ્યું. જેના કારણે તેઓ સતત ટ્રોલ થઈ રહ્યા છે.
એક વપરાશકર્તાએ વિડીયો પર ટિપ્પણી કરી, ‘બેટીને આટલો બધો મેકઅપ ના લગાવો, તેને જરૂર નથી.’
તાજેતરમાં કોવિડ-19 થી પીડાયેલી ટીવી અભિનેત્રી માહી વિજ હાલમાં સાજી થયા બાદ કોમેડિયન ભારતી સિંહના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી. આ પાર્ટીમાં માહી સાથે તેમની પુત્રી તારા પણ જોવા મળી હતી. પરંતુ તારાને જોઈને સોશિયલ મીડિયા પર ચાહકો નારાજ થયા છે.
ચાર વર્ષની તારાને મેકઅપ કર્યું, જેનો વીડિયો જોઈને યુઝર્સ ભડકી ગયા અને માહીને ખરાબ-ખરાબ કહ્યું.