કોઈપણ હોય, છોકરી પર હાથ નાખશે તો, રપ્પા રપ્પા કરીને મારું છું...
આ કોણ છે? આ માણસની કોઈ ઓળખાણ નથી. શ્રીલંકામાં પણ... ભારતમાં પણ... ભગવાન છે કે...?
પહેલી એન્ટ્રી પર તે બોલાચાલી કરતો નથી, બીજી એન્ટ્રી પર કરે છે...
પુષ્પા માત્ર એક નામ નથી, પુષ્પા એટલે બ્રાન્ડ...
હું રાજકારણમાં સર્વસ્વ ગુમાવીને જ ઉતર્યો છું, હવે મારી પાસે ગુમાવવા જેવું કંઈ બાકી રહ્યું નથી...
જ્યારે એક પતિ પોતાની પત્નીની વાત સાંભળે છે ત્યારે શું થાય છે તે દુનિયાને બતાવીશ હું...
તમે ત્યાં જ રહો પુષ્પ... મંદિરમાં સીડીઓ ચડીને પોતે ભગવાન પાસે આવવું પડે છે. હું તમારી પાસે આવું છું...
ડરાવવાથી માત્ર એક જ ડરતો હતો, તેને મારી નાખ્યો, હવે આખું સિન્ડિકેટ મારાથી ડરશે...
ઉંચાઈએ પહોંચ્યા પછી, અહંકાર ઠંડો રાખવો જોઈએ...
આ પગ પુષ્પાનો ભાર ઉઠાવે છે, અકડાટ તો હશે જ ને...
પુષ્પા 2: द રુલ - ૧૦ એવા ડાયલોગ્સ જે દિલને સ્પર્શી જાય!