ભારત-પાકિસ્તાન વચ્ચે 3 વખત મુકાબલો શક્ય

સપ્ટેમ્બરના શરૂઆતી સપ્તાહમાં યોજાનારા ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લેશે. ભારતીય ટીમના ગ્રુપમાં પાકિસ્તાન ઉપરાંત ક્વોલિફાયર સ્ટેજમાંથી પસાર થયેલી એક ટીમ રહેશે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં રહેશે. બંને ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સુપર-

ઇંગ્લેન્ડનું નામ પણ તટસ્થ સ્થળ તરીકે ચર્ચામાં

તટસ્થ સ્થળ તરીકે હાલમાં UAE, ઓમાન અને શ્રીલંકા ઉપરાંત ઇંગ્લેન્ડનું નામ પણ સામે આવી રહ્યું છે, કારણ કે ઇંગ્લેન્ડમાં ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો પહોંચી શકે છે.

પાકિસ્તાનમાં થઈ શકે છે અડધો એશિયા કપ

ટીમ ઈન્ડિયાના મેચ UAE, ઓમાન અથવા શ્રીલંકામાં; ભારત-પાકિસ્તાન મુકાબલાની ૩ વખત શક્યતા.

ન્યુટ્રલ વેન્યુ પર ભારતના મેચ

એશિયા કપના પ્રારંભિક તબક્કામાં ભારતીય ટીમ બે મેચ રમશે. એક પણ મેચ જીતવા પર ટીમ સુપર-4 તબક્કામાં પહોંચશે, જ્યાં તેમને ત્રણ મેચ રમવાના રહેશે. જો ભારતીય ટીમ ફાઇનલમાં પણ પહોંચે તો ટુર્નામેન્ટમાં કુલ છ મુકાબલા રમશે.

Next Story