આ વર્ષે નવા ક્લબ સાથે જોડાઈ શકે છે મેસી

જાન્યુઆરીમાં ફુટબોલ ટ્રાન્સફર વિન્ડો બંધ થયા બાદ, આગામી ટ્રાન્સફર વિન્ડોમાં થનારા ફેરફારો અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

મેસી રમશે આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચ

આર્જેન્ટિના ટીમમાં સ્થાન મળ્યા બાદ આંતરરાષ્ટ્રીય બ્રેકને કારણે મેસી તેમના દેશ પરત ફર્યા છે. મેસી પાનામા અને કુરાકાઓ સામે મૈત્રીપૂર્ણ મેચ રમશે.

અર્જેન્ટિનાના સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસીને પોતાના ગામ રોસારિયો જવાનું ભારે પડ્યું

હકીકતમાં, મેસી સોમવારે રાત્રે પોતાના પરિવાર સાથે ડિનર કરવા ગયા હતા. પરંતુ મેસીના શહેરમાં હોવાની ખબર ફેલાતાં જ, લોકોનો ભારે ટોળો મેસીને જોવા માટે પહોંચી ગયો. મેસી પોતાનું ડિનર પણ પૂર્ણ કરી શક્યા નહીં અને અર્જેન્ટિનાની સુરક્ષા દળે તેમને બહાર કાઢ્યા.

લિયોનેલ મેસીનું આર્જેન્ટિનામાં રાત્રિભોજન મોંઘું પડ્યું

પોતાના ગામ રોસારિયોમાં એક ઝલક મેળવવા માટે ભીડ એકઠી થઈ ગઈ, પોલીસ બળે તેમને બચાવ્યા.

Next Story