BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી:

દેવાને પ્રમોશન મળ્યું; રોહિત, કોહલી અને બુમરાહ સાથે A+ ગ્રેડમાં સામેલ થયા.

દિનેશ કાર્તિક: સ્વીપ શોટ અને કાંડાની શાનદાર ઉપયોગિતા

આ વર્ષે IPLમાં RCBના ફિનિશર તરીકે રમનારા કાર્તિક સ્વીપ શોટ અને કાંડાના અદ્ભુત ઉપયોગ માટે જાણીતા છે.

વિરાટ કોહલી: લાંબી ઇનિંગ્સ રમવામાં નિપુણ, ચેઝ માસ્ટર

આરસીબી માટે ઓપનિંગ કરે છે, અને કપ્તાની પણ કરી ચૂક્યા છે. કલાત્મક ખેલાડી હોવા ઉપરાંત, લાંબી ઇનિંગ્સ રમીને મેચ પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે.

IPLના બેટિંગ લિજેન્ડ્સ

હિટમેન દરેક 24 બોલમાં છગ્ગા ફટકારે છે, ધવન 700થી વધુ ચોગ્ગા ફટકારી ચૂક્યા છે; વિરાટ રનોના સમ્રાટ છે.

Next Story