સ્વીટીના મેડલ જીતવાની ખુશીમાં તેની માતા સુરેશ કુમારીએ જણાવ્યું કે, જ્યારે તેનો ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો હતો ત્યારે તે સમગ્ર સમય પૂજામાં લાગેલી રહી. મેચ જીત્યા પછી જ તેણે પૂજા કરી.
ગોલ્ડ મેડલ જીતીને ફોન કરીને સ્વીટી બોલી- પપ્પા, મેં મારો વાયદો પુરો કર્યો. ફાઇનલ દરમિયાન મમ્મી સતત પૂજા કરતી રહી.