ત્રણ મહિના પહેલાં AGCમાં વર્કલોડ મેનેજમેન્ટ અંગે નિર્ણય

IPLમાં ભારતીય ખેલાડીઓની ફિટનેસ પર નજર રાખવા માટે વર્કલોડ મેનેજમેન્ટનો નિર્ણય ત્રણ મહિના પહેલાં BCCIની AGMમાં લેવામાં આવ્યો હતો. IPL પૂર્ણ થયાના તરત જ પછી ભારતીય ટીમને ઇંગ્લેન્ડમાં ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મેચ રમવાનો છે.

ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની ટીમો કરે છે ઉપયોગ

વર્કલોડ પર નજર રાખવાની ડિવાઇસનો ઉપયોગ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો પણ કરી રહી છે. ભારતમાં તેનો ઉપયોગ દેશની નેશનલ હોકી ટીમના ખેલાડીઓ પણ કરે છે.

પહેલા ફોટાઓમાં જુઓ GPS ઉપકરણ...

આનાથી ફ્રેન્ચાઇઝીઓને પણ લાભ થયો અને તેઓએ પોતાના મહત્વના ખેલાડીઓનો ઉપયોગ જરૂરિયાત મુજબ કર્યો. ત્યારબાદ આને IPL માં ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

IPLમાં ખેલાડીઓનો થાક માપશે BCCI

ખેલાડીઓને આપવામાં આવેલી ખાસ ડિવાઇસ, WTC ફાઇનલ પહેલાં વર્કલોડ મેનેજમેન્ટ પર નજર રાખવાનો છે મુખ્ય ઉદ્દેશ્ય.

Next Story