ન્યુઝીલેન્ડના 23 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન ફિન એલનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા મેગા ઓક્શનમાં 80 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. પરંતુ ગયા સીઝનમાં તેમને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. આ વખતે તેમના ડેબ્યુ કરવાની આશા છે.
ઇંગ્લિશ બેટ્સમેન હેરી બ્રૂક પણ પહેલીવાર IPL રમવા ઉતરશે. ઓક્શનમાં તેમને SRH ટીમે 13.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. મોટા શોટ્સ રમવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેમણે અનેક ઝડપી ઇનિંગ્સ રમી હતી.
ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડર બેટ્સમેન કેમેરૂન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે મિની ઓક્શનમાં ૧૭.૫૦ કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યા છે. ગ્રીન IPLમાં પહેલીવાર રમશે. ઓક્શનમાં મુંબઈ સિવાય પણ ઘણી ફ્રેન્ચાઈઝીએ તેના પર મોટો દાવ લગાવ્યો હતો. ગ્રીન ટોપ ઓર્ડરમાં આક્રમક
બ્રુક દર 16 બોલ પર છગ્ગો ફટકારે છે, ફિનનો સ્ટ્રાઇક રેટ 160; ગ્રીન ટોપ ઓલરાઉન્ડર