મિતાલી અને સહવાગ કરશે હિન્દી કમેન્ટ્રી

હિન્દી કમેન્ટ્રી પેનલમાં વીરેન્દ્ર સહવાગ, હરભજન સિંહ, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, મિતાલી રાજ, મોહમ્મદ કૈફ, સંજય માંજરેકર, ઇમરાન તાહિર, દીપ દાસ ગુપ્તા, અજય મહેરા, પદ્મજીત સેહરાવત અને જતીન સપ્રુનો સમાવેશ કરવામાં આવ્યો છે.

59 દિવસમાં 74 મુકાબલા

59 દિવસ ચાલનારા આ ટુર્નામેન્ટમાં 10 ટીમો વચ્ચે કુલ 74 મુકાબલા રમાશે. દરેક ટીમ 14 મેચ રમશે, જેમાં 7 મેચ પોતાના મેદાન પર અને 7 મેચ વિરોધી ટીમના મેદાન પર. 10 ટીમો વચ્ચે લીગ સ્ટેજના 70 મુકાબલા રમાશે. લીગ સ્ટેજ પછી પોઇન્ટ્સ ટેબલમાં ટોપ-4 ટીમો પ્લેઓફ માટે ક

અતુલ વાસન, ઝૂલન ગોસ્વામી, નયન મોંગિયા પણ સંભળાશે

કેદાર જાધવ, ધવલ કુલકર્ણી, કિરણ મોરે મરાઠીમાં પોતાના અનુભવો જિયો સિનેમા પર શેર કરતા જોવા મળશે. ત્યાં જ ઝૂલન ગોસ્વામી, લક્ષ્મી રત્ન શુક્લા બંગાળીમાં IPL ની કમેન્ટ્રી કરશે. જ્યારે વેંકટેશ પ્રસાદ કન્નડ અને સરનદીપ સિંહ, અતુલ વાસન પંજાબીમાં જિયો સિનેમા પર ક

સ્ટીવ સ્મિથ પહેલીવાર બેટને બદલે માઇક પકડશે

સ્ટારે પોતાના અંગ્રેજી પેનલમાં સુનીલ ગાવસ્કર, જેક કેલિસ, કેવિન પીટરસન, મેથ્યુ હેડન, આરોન ફિંચ, ટોમ મૂડી, પોલ કોલિંગવુડ, ડેનિયલ વીટોરી, ડેની મોરિસન, સ્ટીવ સ્મિથ અને ડેવિડ હુસી જેવા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. આરોન ફિંચ અને સ્ટીવ સ્મિથ પહેલીવાર IPL માં સ્

IPL ની કમેન્ટ્રી પહેલીવાર ૧૩ ભાષાઓમાં

ભોજપુરી, પંજાબી અને ઉડિયા ભાષાઓનો સમાવેશ થશે; ફિંચ, સ્મિથ અને મિતાલી રાજ કમેન્ટ્રીમાં પદાર્પણ કરશે.

Next Story