ભારતના 12 શહેરોમાં રમાશે વર્લ્ડ કપ મેચ

ક્રિકેટના આ મહાકુંભનું આયોજન ભારતના 12 શહેરોમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન થશે. દર ચાર વર્ષે યોજાતા આ મેગા ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ દરમિયાન ચર્ચા ચાલી રહી છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023ના પોતાના..

હવે જાણો, ICC અને BCCI સૂત્રોએ શું કહ્યું...?

ICCના એક સૂત્રે જણાવ્યું છે કે, અમારી બેઠકમાં આ પ્રકારની કોઈ ચર્ચા થઈ નથી. જ્યારે BCCIના એક અધિકારીએ કહ્યું છે કે, આવું કંઈ થવાનું નથી. એશિયા કપને કારણે પાકિસ્તાન અમારા પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે સરકાર પાસેથી પાકિસ્તાની ખેલાડીઓને વીઝા

હવે વાંચો વાસીમ ખાને શું કહ્યું હતું...

જે રીતે એશિયા કપમાં ભારતના મેચ ન્યુટ્રલ વેન્યુ પર રમાઈ શકે છે, તે જ રીતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેના મુકાબલા પણ બાંગ્લાદેશમાં રમાડી શકાય છે. ગયા અઠવાડિયે ICCની એક બેઠકમાં આ યોજના પર ચર્ચા પણ થઈ છે.

વર્લ્ડકપ...પાકિસ્તાનનો મેચ બાંગ્લાદેશમાં રમાશે તેવો દાવો ખોટો:

ICCના પાકિસ્તાની અધિકારીના દાવાનો BCCI અને BCBએ ખંડન કર્યું છે.

Next Story