બાંગ્લાદેશે ટી-20 શ્રેણી જીતી

આયર્લેન્ડને બીજા ટી-20 મેચમાં 77 રનથી હરાવીને બાંગ્લાદેશે શ્રેણી જીતી લીધી. આ મેચમાં શાકિબે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો.

Next Story