ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા ઉપરાંત, CSKના રવિન્દ્ર જાડેજા અને મોઈન અલી આજના મેચમાં રમતા જોવા મળશે. આ ત્રણેય ખેલાડીઓને ફેન્ટેસી ઇલેવનમાં પસંદ કરવાથી તમને વધુ પોઈન્ટ મળી શકે છે. આ ઉપરાંત, રાહુલ તેવટિયા પણ સારો વિકલ્પ છે, પરંતુ જાડેજાને પસંદ કરવા માટ
બેટર્સની યાદીમાં CSK તરફથી ડેવોન કોનવે, બેન સ્ટોક્સ અને ઋતુરાજ ગાયકવાડ, જ્યારે GT તરફથી શુભમન ગિલ સારા પસંદગીઓ બની શકે છે. આ ચારેય બેટર્સની ટેકનિક શાનદાર છે, જે અમદાવાદની પીચ પર મહત્વપૂર્ણ રહેશે.
ચેન્નાઈ સુપર કિંગ્સમાં મહેન્દ્રસિંહ ધોની, જ્યારે ગુજરાતમાં ઋદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ અને કે.એસ. ભરત વિકેટકીપિંગના વિકલ્પો છે. ધોની ઉપરાંત વેડના રમવાની શક્યતાઓ છે. વેડ GT માટે ઓપનિંગ કરે છે અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત સામે 11 મેચમાં 154.74 નો સ્
હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે પસંદ કરવાથી ફાયદો થઈ શકે છે, અને ડેવોન કોનવે વધુ પોઈન્ટ્સ અપાવી શકે છે.