રેલ્વે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ઓલ ઇન્ડિયા રેલ્વે પુરુષ અને મહિલા હોકી ચેમ્પિયનશિપ રેલ કોચ ફેક્ટરીમાં યોજાઈ રહી છે, તે RCF માટે ખૂબ જ આનંદની વાત છે.
આરસીએફમાં યોજાયેલી આ ચેમ્પિયનશિપના નોકઆઉટ રાઉન્ડમાં સમગ્ર રેલ્વેમાંથી આઠ ટીમોએ ભાગ લીધો હતો. સાઉથ સેન્ટ્રલ રેલ્વે, સિકંદરાબાદે સેન્ટ્રલ રેલ્વે, મુંબઈને 5-1થી પરાજય આપી કાંસ્ય પદક જીત્યું છે. અમિત રોહિદાસ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ આ ચેમ્પિયનશિ
ઈસ્ટ કોસ્ટ રેલ્વે, ભુવનેશ્વરની ટીમે આ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ફાઇનલ મેચમાં ઈસ્ટ કોસ્ટ રેલ્વે, ભુવનેશ્વરની ટીમે RCF કપુરથલાને ૨-૧થી હરાવીને ટ્રોફી પર કબજો કર્યો છે.
RCF કપુરથલાને 2-1થી પરાજય આપી ભુવનેશ્વરે ટ્રોફી જીતી; દેશભરમાંથી 8 ટીમોએ ભાગ લીધો.