નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવનારી અંદાજે દોઢ લાખ લોકોની ભીડને સંભાળવા માટે, મહાનગરપાલિકાએ બીઆરટીએસના એલ.ડી. રોડથી નરોડા માર્ગ સુધી 45 વધારાની બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ બસો રાત્રે 2 વાગ્યા સુધી સંચાલનમાં રહેશે.
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા IPLના પહેલા મેચ માટે દર્શકોને સ્ટેડિયમ સુધી લાવવા અને લઈ જવા માટે મેટ્રો રાત્રે ૨:૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. બીઆરટીએસની ૭૪ બસો રાત્રે ૧૨ વાગ્યા સુધી અને એએમટીએસની ૯૧ બસો રાત્રે ૧:૩૦ વાગ્યા સુધી સેવા આપશે. આ ઉપરા
પ્રથમ મુકાબલો ગુજરાત જાયન્ટ્સ (ડિફેન્ડિંગ ચેમ્પિયન) અને ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. થોડી જ વારમાં ટોસ થવાનો છે.
દર ૧૨ મિનિટે મેટ્રો મળશે; રાત્રે ૧:૩૦ વાગ્યા સુધી મેટ્રો ચાલુ રહેશે.