આ વખતનો એશિયા કપ સપ્ટેમ્બરના શરૂઆતના અઠવાડિયામાં યોજાવાનો છે. ૧૩ દિવસ ચાલનારા આ ટૂર્નામેન્ટમાં કુલ ૧૩ મેચ રમાશે, જેમાં ફાઇનલ મેચ પણ સામેલ છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. તેમની સાથે ક્વોલિફાય થયેલ એક ટીમ પણ રમશે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ
ગયા અઠવાડિયામાં ESPNcricinfoના અહેવાલ મુજબ, એશિયા કપ ટુર્નામેન્ટના મોટાભાગના મેચ પાકિસ્તાનમાં યોજાશે, પરંતુ ભારતીય ટીમના તમામ મેચ UAE, ઓમાન અથવા શ્રીલંકામાં ક્યાંક ખસેડવામાં આવી શકે છે. આ બાબતને લઈને વસીમ...
વર્લ્ડ કપમાં પાકિસ્તાનના મુકાબલાઓ બાંગ્લાદેશમાં યોજાશે તેવી ચર્ચા ચાલી રહી હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીનું નિવેદન સામે આવ્યું છે. PCB તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનના મુકાબલા ભારત સિવાય બીજા
પીસીબીનું કહેવું છે કે અમે માત્ર એશિયા કપ માટે તટસ્થ સ્થળ પર ચર્ચા કરી રહ્યા છીએ, અને તે પણ એસીસી સાથે.