મયંક અગ્રવાલ, ભુવનેશ્વર કુમાર અને રાહુલ ત્રિપાઠી જેવા ભારતીય ખેલાડીઓ પણ ટીમને મજબૂતી આપી રહ્યા છે. પ્રથમ મેચ માટે ટીમ એડમ માર્કરામ, માર્કો જેન્સેન અને હેન્રિક ક્લાસેન વિના જ કામ ચલાવવું પડશે. આ ત્રણેય દક્ષિણ આફ્રિકામાં નેધરલેન્ડ સામે વનડે શ્રેણી રમી ર
સનરાઇઝર્સ હૈદરાબાદનું ગત સિઝનનું પ્રદર્શન ખાસ સારું રહ્યું ન હતું. ટીમ ગત સિઝનમાં લીગ સ્ટેજ સુધી જ પહોંચી શકી હતી. તેને 14માંથી 8 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે તે 8મા ક્રમ પર રહીને ટુર્નામેન્ટ પૂર્ણ કરવા મજબૂર બની હતી. જોકે, ટીમ 10માંથી
બંને ટીમોની નજર IPL 2023 માં સારી શરૂઆત કરવા પર છે. રાજસ્થાન રોયલ્સે દિવંગત શેન વોર્નના નેતૃત્વમાં 2008માં પ્રથમ IPLનો ખિતાબ જીત્યો હતો, પરંતુ ત્યારબાદ ટીમ ક્યારેય પ્રભાવશાળી પ્રદર્શન કરી શકી નથી. જ્યારે હૈદરાબાદે 2016માં ચેમ્પિયનશિપ જીતી હતી.
ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમો વચ્ચે કાળજીપૂર્વક રમાનારા મુકાબલાની અપેક્ષા; સંભવિત પ્લેઇંગ-11 અને પ્રભાવશાળી ખેલાડીઓ