ટીમના ખેલાડીને ડ્રેસિંગ રૂમમાં લઈ જવાયા

૧૩મા ઓવરના ત્રીજા બોલ પર ગુજરાતના જોશુઆ લિટલે શોર્ટ પિચ બોલ ફેંક્યો. ચેન્નાઈના ગાયકવાડે શોટ રમ્યો, બોલ મિડ-વિકેટ તરફ ગયો. બાઉન્ડ્રી પર ઉભેલા વિલિયમસને જમ્પ મારીને કેચ પકડવાનો પ્રયાસ કર્યો. વિલિયમસને છગ્ગા રોક્યા, પણ પોતાનું ઘૂંટણ ઇજાગ્રસ્ત કરી લીધું.

ગુજરાત ટાઇટન્સના ડાયરેક્ટર ઑફ ક્રિકેટ વિક્રમ સોલંકીનું નિવેદન

ગુજરાત ટાઇટન્સના ડાયરેક્ટર ઑફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ જણાવ્યું છે કે ટુર્નામેન્ટમાંથી કેન વિલિયમસનનું આટલી જલ્દી જવાનું ખૂબ જ દુઃખ થાય છે. આશા છે કે તેઓ ઝડપથી સ્વસ્થ થશે. ઈજાને કારણે કેન હવે તેમના દેશ ન્યુઝીલેન્ડ પરત ફરશે જ્યાં તેમનું વધુ મૂલ્યાંકન કરવ

IPLના પહેલા મુકાબલા બાદ ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો

ટીમના સ્ટાર ખેલાડી કેન વિલિયમસન ઘૂંટણની ઈજાને કારણે IPLમાંથી બહાર થઈ ગયા છે. ફ્રેન્ચાઇઝ ગુજરાત ટાઇટન્સે રવિવારે આ જાણકારી આપી.

કેન વિલિયમસન IPL ના સમગ્ર સિઝન માટે બહાર:

ચેન્નાઈ સામે પ્રથમ મેચમાં ઘૂંટણમાં ઇજા થવાને કારણે.

Next Story