WPLમાંથી નવી પ્રતિભાઓ સામે આવશે

તેમણે જણાવ્યું કે, BCCI દ્વારા શરૂ કરવામાં આવેલ મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગથી મહિલા ક્રિકેટમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલા ક્રિકેટને પ્રોત્સાહન મળવાની સાથે સાથે ખેલાડીઓને આર્થિક રીતે પણ મદદ મળશે. આ પ્રકારની પ્રીમિયર લીગને કારણે તેઓ આજે આ સ્થાને

કપ્તાનીને પ્રભાવિત ન થવા દીધી

અંડર 19 ટી૨૦ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન, તેઓએ ક્યારેય કપ્તાનીને પોતાના પર હાવી થવા દીધી નહીં. તેઓએ સતત પોતાની ટીમનો ઉત્સાહ વધાર્યો અને પરિણામે ટીમે અદભુત પ્રદર્શન કર્યું. આના કારણે તેઓ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યા. સિનિયર વર્લ્ડ કપ દરમિયાન રહેલી

રોહતકમાં શેફાલી વર્માનું ભવ્ય સ્વાગત

અંડર-૧૯ ટી-૨૦ જુનિયર મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ટીમની કેપ્ટન શેફાલી વર્મા હરિયાણાના રોહતક સ્થિત પોતાના ગામમાં પહોંચી. રોહતક પહોંચતા જ શેફાલી વર્માનું તેમના પરિવાર અને સગા-સંબંધીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જોકે તેઓ મહિલા વિશ્વ

શેફાલી વર્મા હરિયાણા પહોંચ્યા

માતાએ આરતી ઉતારી; મહિલા ક્રિકેટર બોલી – WPL માંથી નવી પ્રતિભાઓ સામે આવશે

Next Story