3. 360 ડિગ્રી પ્લેયર્સની મુલાકાત

ભારતના 'મિસ્ટર 360 ડિગ્રી' પ્લેયર સૂર્યકુમાર યાદવે મેચ પહેલાં RCBના ભૂતપૂર્વ ખેલાડી AB ડી વિલિયર્સ સાથે મુલાકાત કરી હતી. બંને ખેલાડીઓએ થોડી વાતચીત કર્યા બાદ ગળે મળ્યા હતા. બન્ને ખેલાડીઓ ગ્રાઉન્ડના ચારેય ખૂણામાં રેમ્પ શોટ્સ માટે જાણીતા છે.

૧૭.૫૦ કરોડના કેમરૂન ગ્રીન ૫ રન પર આઉટ

મુંબઈ ઈન્ડિયન્સે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને મિની ઓક્શનમાં ૧૭.૫૦ કરોડ રૂપિયાની મોટી રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા, પરંતુ પોતાના પ્રથમ મેચમાં જ ગ્રીન રીસ ટોપ્લીના શાનદાર ઇન-સ્વિંગિંગ યોર્કર પર બોલ્ડ થઈ ગયા. તેઓ માત્ર ચાર બોલમાં ૫ રન જ

1. કાર્તિક સાથે અથડાયા સિરાજ કેચ લેતી વખતે

ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા ઉતરેલી બેંગલુરુને મોહમ્મદ સિરાજ અને રીસ ટોપ્લીએ શાનદાર શરૂઆત અપાવી. સિરાજે ત્રીજા જ ઓવરમાં ઈશાન કિશનનો વિકેટ ઝડપ્યો. પાંચમા ઓવરની પાંચમી બોલ પર રોહિત શર્માનો વિકેટ લેવા માટે તેણે બાઉન્સર ફેંકી. રોહિતે પુલ કર્યું

₹૧૭.૫૦ કરોડના ગ્રીન ૫ રન પર બોલ્ડ:

સિરાજ સાથે કાર્તિકની ટક્કર, ૨૦મા ઓવરમાં સતત ૪ વાઇડ ફેંકાયાં; MI-RCB મેચના મુખ્ય ક્ષણો

Next Story