બોલર તરીકે રવિ બિષ્નોઈ, દીપક ચહર અને માર્ક વુડને પસંદ કરી શકાય.
સ્ટોક્સ શાનદાર ખેલાડી છે. બેટિંગ ઉપરાંત બોલિંગ પણ કરે છે. ગયા મેચમાં ૭ રન પર આઉટ થયા હતા, પરંતુ ચેપોકમાં તેમનો રેકોર્ડ સારો રહ્યો છે.
લખનઉના કે.એલ. રાહુલ વિકેટકીપર તરીકે શ્રેષ્ઠ છે. રાહુલ ચેન્નાઈની પિચને સારી રીતે સમજે છે અને રન બનાવવાની સંભાવના ધરાવે છે. ગયા સિઝનના 15 મેચોમાં તેમણે 616 રન બનાવ્યા હતા. તેમના નામે 2 સદી અને 4 અર્ધસદી પણ છે.
રાહુલ, જાડેજા અને મોઈન શાનદાર પ્રદર્શન કરી શકે છે; ઋતુરાજ ગાયકવાડ શાનદાર ફોર્મમાં છે.